સુરત મિલકત સબંધી ગુનામાં આરોપીને પકડી પાડીને પૂરેપૂરો મુદામાલ રીકવર કરતી કોસબા પોલીસ.

કોસબા પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ મિલકત સબંધી ગુનામાં આરોપીને પકડી પડી પાડીને પૂરેપૂરો મુદામાલ રીકવર કરતી કોસબા પોલીસ ચોરીના ગુનાઓ આચરતા ઇસમો ને પકડી પાડવા તથા આવી ગુનાહિત પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને માટે વિભાગીય પોલ આપેત શ્રી વામ તથા પો. ઇના 1. શ્રી એચ. બી. ગોહિલ કકોસંબા પો સ્ટે કોસબા પોલીસ સ્ટેશન ના પોલીમ માણસોની અલગ ચાર ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપો. જે અનુસંધાનમાં કોસંબા પોલીસ સ્ટેશન ગુનાના આરોપીને પોલીસ સ્ટેશનનાં પીઆઇ શ્રી એચ. બી ગોહિલ બનાર્મ & કૉ. હિમાંશુનાઓને બાતમી મેળવીને આરોપી પકડી પાડી ને ચોરી માં ગયેલ મુદામાલ પૂરપૂરો રીકવર કરી ને આરોપીઓને હસ્તગત કરેલ છે.