૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે હોકી સ્પર્ધા નિર્ણાયક તબક્કામાં આવી પહોંચી છે.મહિલા હોકીમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પંજાબ પહોંચ્યું સેમી ફાઈનલમાં