રાષ્ટ્રીય ખેલમાં સ્વિમિંગમાં ગુજરાતની સ્વીમર માના પટેલે ગોલ્ડ-સિલ્વર, આર્યને કાંસ્ય ચંદ્રક જીત્યો.૩૬મા રાષ્ટ્રીય ખેલમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે, તેમાં અગાઉના રાષ્ટ્રીય ખેલના રેકોર્ડ રોજ તૂટી રહ્યા છે અને નવા નેશનલ રેકોર્ડ બની રહ્યા છે.