ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાણી મુકામે ઊંચા ધોરા પર શોભતું દેવાધિદેવ મહાદેવનું પ્રાચીન ધામ...કૈલાશ ટેકરી...
જ્યાં સિદ્ધ સંત મેરઠગિરિની સમાધિ બુધગિરિ બાપજીનો ધૂણો ભરવાડ બાપુના પગલિયા રામા બાપુની સમાધિ અને અન્ય નામી વિશેષ નામી સવિશેષ નામી સંતોની સમાધિઓ વિદ્યમાન છે ! શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રીએ અહીં ભવ્ય મેળો ભરાય છે...