ઉંદેલમાં મહિલાએ આડાસંબંધો રાખવાનું ના કહેતા જેઠનો ચાકુથી હૂમલો કરતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.પરિણીતા ઘરમાં હતી તે દરમિયાન જેઠે જબરજસ્તી આડાસંબંધો રાખવાનું કહ્યું હતું અને જબરજસ્તી કરી હતી.આ દરમિયાન પરિણીત મહિલા જેઠના વશમાં ન થતા જેઠે ચાકુ વડે પેટના ભાગે હુમલો કર્યો હતો.જેને કારણે પરણિતાને ગંભીર રીતે ઘાયલ કરી હતી.હાલ પોલીસ ગુનો નોંધી નરાધમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડાન્સિંગ પીએમને હિલેરી ક્લિન્ટનનો મળ્યો સાથ, આ ખાસ તસવીર દ્વારા મળ્યું સમર્થન
ભૂતકાળમાં, ફિનિશના વડા પ્રધાન સન્ના મારિન ઘણા વિવાદોમાં રહ્યા છે. આ વિવાદનું કારણ તેનો સોશિયલ...
ઉત્પાદન માટે બિયારણને લગતી આ માહિતી હવે વિશેષ જરૂરી બની છે
છેલ્લા વર્ષોમાં નકલી બિન-પ્રમાણિત બિયારણોને કારણે ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન થયું છે. મોંઘા...
Breaking News: Kuno National Park में मृत मिले दो शावक, क्षत-विक्षत हालत में शव बरामद | Aaj Tak
Breaking News: Kuno National Park में मृत मिले दो शावक, क्षत-विक्षत हालत में शव बरामद | Aaj Tak
तिरुपति लड्डू विवाद पर ये क्या बोल गए बाबा बागेश्वर, सरकार से की ये मांग
तिरुपति मंदिर प्रसादम विवाद पर बागेश्वरधाम के पीठाधीश्वर पंडित धीरेंद्र कृष्ण शास्त्री की पहली...