ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે મંગળવારે વિપક્ષે ગૃહમાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. ભાનુ પ્રતાપ શાહી, ધુલ્લુ મહતો, જયપ્રકાશ પટેલ અને રણધીર સિંહને 4 ઓગસ્ટ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.