લિગંડ થી એરથાણ જતા રોડ ના કામ નુ ખાતમુહૂર્ત

બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના પલસાણા તાલુકા ના વડદલા ગામ ખાતે વાંઝ-વક્તાણા-વડદલા રોડ નુ કામ,વડદલા થી લિંગડ જતા રોડ નુ કામ અને લિંગડ ગામ ખાતે લિંગડ-ભાટીયા રોડ નુ કામ,લિંગડ કેદાર ફળીયા રોડ નુ કામ અને લિગંડ થી એરથાણ જતા રોડ ના કામ નુ ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું.