કરાડા થી ખરભાસી-મોહણી જતા રોડ નુ કામનુ ખાતમુહૂર્ત

બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના પલસાણા તાલુકા ના કરાડા ગામ ખાતે કરાડા થી ખરભાસી-મોહણી જતા રોડ નુ કામ,કરાડા થી ચલથાણ જતા રોડ નુ કામ અને તલોદરા વાયા કરાડા હળપતીવાસ થી ખરભાસી જતા રોડ ના કામ નુ ખાતમુહૂર્ત બારડોલી વિધાનસભાના ધારાસભ્ય  ઈશ્વર પરમાર ના હસ્તે કરવામાં આવ્યું.