સુરત શહેરના સુમનસ્કૂલ ની શાળાઓના 169 ઇન્ટરેક્ટિવ બોર્ડનો પ્રદેશ અધ્યક્ષ નાહસ્તે શુભારંભ કરવામાંઆવ્યો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અડાજણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આકાર પામેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સનો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળાઓ અને સુમન સ્કૂલની 23 શાળાઓના 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ના શુભહસ્તે કરવામાં આવ્યો..