તહેવાર ટાણે રાલેજ ગામે ગટર ઊભરાવાની અને પીવાના દૂષિત પાણીની સમસ્યા હલ ન થતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.સ્થાનિકોએ ગ્રામ પંચાયત રાલેજ ખાતે ગટર ઊભરાવા તેમજ પીવાના દૂષિત પાણી મુદ્દે લેખિતમાં રજુઆત કરી છે તેમ છતાંય પરિસ્થિતિ જૈસે થે રહેવા પામી છે.નોંધનીય છે.નોંધનીય છે કે, હાલ તહેવારોનો દિવસો હોવા છતાંય પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

(સલમાન પઠાણ-ખંભાત)

MO-9558553368