પોરબંદરના રાણાવાવ રેન્જ વનવિભાગની ટીમ દ્વારા વિજયાદશમીના રોજ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.જેમાં આરએફઓ ભમ્મર, આરએફઓ સોલંકી,ફોરેસ્ટ મહેન્દ્રભાઈ ચૌહાણ,કાલાવદરાભાઈ,મોઢવાડિયાભાઈ,કરણભાઇ.
,ભાટુભાઈ સહિતનો રેન્જ સ્ટાફ ઉપસ્થિત રહી વિધિવત શસ્ત્ર પૂજન કર્યું હતું.
રાણાવાવ વનવિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

