મહુવા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત Dysp જે.એચ સરવૈયા સાહેબ દ્વારા જાહેર માર્ગો પર પેટ્રોલિંગ

આજરોજ મહુવા ના જાહેર માર્ગો પર મહુવા પોલીસ સ્ટેશન,ભાદ્રોડ જાપા,વાસીતળાવ,ગાંધીબાગ સુધી ના વિસ્તારો પર વાહનો ની ટ્રાફિક સમસ્યોઓ દુર કરવા માં આવી હતી અને સુચના આપવામાં આવી હતી

દીવાળી અને ઇદે મીલાદ ના તહેવારો ને ધ્યાન માં લઇ પોલીસ તંત્ર દ એકશન મોડ માં જોવા મળી હતી જેમાં મહુવા પોલીસ સ્ટેશન ના નવ નિયુક્ત Dysp જે.એચ સરવૈયા સાહેબ,પી.એસ.આઇ અને પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવા માં આવ્યુ હતુ

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર