ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથ ઉના: ઉના મામલતદાર કચેરીમાં કૌભાંડ, વિધવા સહાય યોજનામાં કૌભાંડ | TV9News
ગીર સોમનાથ ઉના: ઉના મામલતદાર કચેરીમાં કૌભાંડ, વિધવા સહાય યોજનામાં કૌભાંડ | TV9News
उपचुनाव को लेकर CM भजनलाल के आवास पर BJP की बैठक, सभी 7 सीटों पर जीत के लिए बनी रणनीति
राजस्थान में 7 विधानसभा सीटों पर उपचुनाव के लिए नामांकन हो चुका है. टिकट बंटवारे के बाद कांग्रेस...
Jenburkt Pharma Launches FDC Nervijen D3
Jenburkt Pharma Launches FDC Nervijen D3
મુડેઠા ગામે બ્રહ્માણી માતા તથા ગોગા મહારાજ અને વિરમહારાજ ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ....
મુડેઠા ગામે શ્રી બ્રહ્માણી માતા તથા ગોગા મહારાજ એવમ વિરમહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ
ડીસા...
कोटा पुलिस से बचने के लिए 5 साल तक जगह बदलता रहा आरोपी,आखिरकार 5 साल बाद कोटा पुलिस ने किया गिरफ्तार
कोटा के विज्ञान नगर थाना पुलिस ने 5 साल से फरार स्थाई वारंटी को किया गिरफ्तार,पुलिस ने आरोपी एजाज...