ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સકશ્રી ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તાશ્રી હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाइक ट्रैक्टर की चपेट में आई गर्भवती पत्नी की मौत। देखें रिपोर्ट में
बाइक ट्रैक्टर की चपेट में आई गर्भवती पत्नी की मौंत।
जनपद जौनपुर मल्हनी...
पुणे नगर जिल्ह्यातील अनेक घाट गाजवणाऱ्या बैलाचा मृत्यूनंतर घातला विधिवत दशक्रिया विधी
शिरुर: पुणे, नगर जिल्हातील बैलगाडा घाटाचा मानकरी व शिस्तीचा बादशहा ठरलेला सविंदणे (ता. शिरुर)...
আজি 13th APBNত 35 সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস
আজি 13th APBNত 35 সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস