ખાતેઆજે વિજયાદશમીના પાવન દિવસે સહ વિધિ વિધાન અનુસાર પૂજન અને આરતી કરવામા આવી હતી તેમજ અલગ-અલગ શસ્ત્રોનુંકરવાં. આવ્યું હારીજ જાસ્કા રોડ આવેલ શ્રી કૃષ્ણધામ ગો શાળા ભગવાન પરશુરામ કુટીર ખાતે દશેરા નિમિતે ગો સેવકો મીડિયા મીત્રો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ