October 5, 2022 આજરોજ દશેરાના પર્વ નિમિત્તે પશ્ચિમ રેલવે વડોદરા હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર,નાયબ પોલીસ અધિક્ષક(મુખ્ય મથક)શ્રી આર.ડી.ડાભી તથા અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી
October 5, 2022 વડોદરા પશ્ચિમ રેલ્વે હેડ ક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી

