ખેડા માતર ના ઉઢેલા ખાતે તંગદિલી નો માહોલ સર્જાયો છે ત્યારે ત્યાં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે તેવા માં નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાકેશભાઈ ગઢવી ને બંદોબસ્ત માટે કોલ આવતા તેઓ પોતાનું બાઇક લઈ બંદોબસ્ત માટે નીકળ્યા હતા સામે થી આવતી પુરપાટ કારે તેમનો ભોગ લીધો હતો મૃતક મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામના વતની હોવાથી સમગ્ર પંથક અને પોલીસ સ્ટાફ મા શોક નો માહોલ જામી પડ્યો હતો .માતર પોલીસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરવામાં આવી રહી છે
રિપોર્ટ ઈરફાન મલેક