જસદણ તાલુકાના કોઠીગામે વાડી વિસ્તારમાં નવરાત્રી પાવન અવસર પર ગરબાની રમઝટ ગરબી મંડળમાં નવરાત્રીનાં નવમા નોરતે કોઠીના મિત્ર મંડળ ગ્રુપ દ્રારા સોનાના દાણાનું દાન કયુઁ જેમા ભરત વી. ગોવાણી, સાગર બી. મકવાણા, જયરાજ આર. હાંડા, ભરત જી. હાંડા, મોહીત વી. સરીયા , વિશાલ જી. બાવળીયા, પ્રેસ રિપોટઁર - મુન્નાભાઈ બી.સાસકીયા , ભાવીક એસ . ગોંડલીયા, મેહુલ બારૈયા ( જસદણ ) દ્વારા ૧૮ છોકરીયો ને સોનાના દાણાની લાણી કરવામાં આવી હતી. દર વષઁની જેમ ઉમંગભેર વાડી વિસ્તારના ભાવિભક્તો અને લોકો માતાજીના ગરબા જોવા પધારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા હાલોલ એકમ કારોબારીની બેઠકમાં નવીન કમિટીની નિમણૂક કરાઈ
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમની કારોબારીની બેઠક આજરોજ બ્રાહ્મણ પંચની વાડીમાં આયોજિત...
কমনৱেলথ গেমছৰ আজি অন্তিম দিন, মুঠ ৫৫টা পদকেৰে ৫ম স্থানত ভাৰত
২৮ জুলাই পৰা আৰম্ভ হোৱা কমনৱেলথ গেমছৰ আজি অন্তিমটো দিন। বাৰ্মিংহামত ১১ দিনীয়াকৈ অনুষ্ঠিত হোৱা...
मंच पर अभिनेता Chiranjeevi और Pawan Kalyan के साथ नजर आए PM Modi | Aaj Tak News Hindi
मंच पर अभिनेता Chiranjeevi और Pawan Kalyan के साथ नजर आए PM Modi | Aaj Tak News Hindi
त्या रात्री नेमकं काय घडलं?
दिल्ली: दिल्लीतील मेहरौली येथे श्रद्धाची हत्या करुन तिच्या मृतदेहाचे 35 तुकडे केल्याचा आरोप...
સુરત શહેર પાંડેસરા સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાતનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહુવા તાલુકાના બીલા ગામના આરોપી દાનાભાઇ વાજસુરભાઈ ભંમર ને ઝડપી પાડતી ભાવનગર LCB પોલીસ
ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડનાં માણસો મોટા ખુંટવડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં...