મહુધા પોલિસ સ્ટેશન ખાતે શસ્ત્ર પુજન કરવામા આવ્યુ

મહુધા ગામમા આવેલ પોલિસ સ્ટેશન ખાતે આજ રોજ શસ્ત્ર પુજન કરવામા આવ્યુ, સનાતન હિંદુ ધર્મમા વિજયાદશમી અથવા દશેરાનુ ધાર્મિક મહત્વ ઘણુ છે અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર રામની પુજા સાથે શસ્ત્રોની પણ પુજાનો નિયમ છે. પ્રાચિનકાળથી ચાલી આવતી આ પરમપરા મહુધા પોલિસ સ્ટેશન ખાતે પણ જોવા મળી. મહુધા પોલિસ સ્ટેશન ખાતે કરવામા આવેલ શસ્ત્ર પુજામા મહુધાના જાબાજ, નિડર, પી.આઇ. શ્રી કે,એસ,દવે સાહેબ તથા પોલીસ સ્ટાફ હાજર રહી પોલિસ સ્ટેશનમા શસ્ત્રોની પુજા, અર્ચના કરી દશેરાની ઉજવણી કરી  રીપોટ .ઇરફાન મલેક