વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं