-ડાકોર મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા નુ ઉદાહરણ

પુરૂ પાડ્યું .તા/૪/૧૦/૨૨ ના દિવસે ડાકોર પો.સ્ટે.ના પી.આઈ.ડી કે ભીમાણી તરફ થી ઈદે મિલાદ તેમજ તેજ

દિવસે શરદ પુર્ણિમા નો તહેવાર હોવાથી શાંતિ સમિતિ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ મિટિંગ મા

હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા

યાત્રાધામ હોવાને કારણે પુનમ ના દિવસે હજારોની સંખ્યામાં યાત્રાળુ ઓ દર્શને આવવા ના કારણે ભીડ થવી

આવશ્યક છે. અને એજ દિવસે ઈદે મિલાદ નુ જુલુસ

નિકળે તો પોલીસ પ્રસાશન તેમજ હિન્દુ મુસ્લિમ

આગેવાનો ભીડ ને લઈ તકલીફ મા મુકાય તે વાત ને

ધ્યાન મા રાખી મુસ્લિમ સમાજ ના આગેવાન તેમજ

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના હોદ્દેદારો એવા

અસગર.આઈ શેખ તેમજ જીયાઉદ્દીન વ્હોરા તરફ થી

ઈદે મિલાદ નુ જુલસ મોકુફ રાખી મુસ્લિમ વિસ્તારમાં

તેની ઉજવણી થાય તેઓ નિર્ણય કરતા કોમી એકતા નુ

ઉદાહરણ પુરૂ પાડતા તમામ હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો એ તેની સરાહના કરી હતી આ મીટીંગ મા

કાલસર.ઢુણાદરા ના મુસ્લિમ સમાજ ના આગેવાનો સહિત

વિશ્વ હિન્દુ પરીષદ ના હોદ્દેદારો એવા મુકેશભાઈ પટેલ

પ્રકાશભાઈ પંડ્યા ઢુણાદરા ગામ ના સરપંચ ઉપસ્થિત

રહ્યા હતા 

રિપોર્ટ ઈરફાન મલેક