મહુધા શહેર માં નવલી નવરાત્રી દરમિયાન નવમાં નોરતે ખેલૈયાઓ

જુમી ઉઠ્યા.

મહુધા શહેર ખાતે નવમાં નોરતે

કાછીયા પટેલ ચોક. સરદાર ચોક.

બહુચર માતા મંદિર. મહાદેવ મંદિર. અંબા માતાજી મંદિર. ગાયત્રી મંદિર ચોક તેમજ મહુધા

ના અલગ-અલગ વિસ્તારોમાં

ખેલૈયાઓ નવલી નવરાત્રી ના નવમાં નોરતે મન મૂકીને ગરબે ઘુમતા અનેરો આનંદ જોવા મળ્યો.તેમજ નવરાત્રીના સંચાલકો દ્વારા ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ખાસ નાસ્તા માં. પાણી પૂરી.પાપડી નો લોટ.બટાકા પૌઆ્.

જેવા નાસ્તા પૂરા પાડવામાં આવ્યા હતા.સવારના 6.30 વાગ્યા સુધી ગરબે ઘુમી ખેલૈયાઓ

માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિપોર્ટ ઈરફાન મલેક