ધરમપુર તાલુકામાં આવેલ ભારત વિજય લોજમાં મામલતદાર કચેરીના સ્ટાફ તેમજ ફૂડ & ડ્રગ્સની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી

આકસ્મિક તપાસણી કરતાં કુલ-11 ઘરેલુ વપરાશના સીલીન્ડર મળી આવેલ

11 ઘરેલુ વપરાશના સીલીન્ડર સીઝ કરવામાં આવ્યા

જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને રિપોર્ટિંગ કરવામાં આવ્યું.