ભાવનગર જિલ્લામાં કોરોના અને સ્વાઇનફલૂ ની સાથે વધુ એક આફતનું આગમન થઈ ચૂક્ય્ છે ગઈકાલે સિહોર પંથક ના પાંચવડા ગામનો યુવાન કોંગો ફીવરમાં સ્પડાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કોંગોએદેખ॥ દેતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે આજે આરોગ્ય ની ઢીમ પાંચવડા ગામે દોડી ગઈ હતી અને તકેદારી પગલાં ભરવા શરૂ કર્યા હતા ભાવનગરમાં કોરોના અને સ્વાઇનફલૂ ના કહેર વચ્ચે નવી આફત નું આગમન થઈ ચૂક્યાં છે કોરોના અને સ્વાઇનફલૂ ની માફક જ જીવલેણ એવા કોંગો ફીવરે દેખા દીધી છે સિહોર પંથક ના પાંચવડા ગામના ૪૦ વર્ષીય યુવાન ને ગઈકાલે કોંગો ફીવર ના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સિહોર ના પાંચવડા ગામે કોંગો ફીવરે દેખા દેતા ની સાથે જ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય ની ટોમે પાંચવડા દોડી ગઈ હતી અને તકેદારી ના પગલાં ભરવા સહિત ની કામગીરી હાથ ધરી હતી કોંગો ફીવર ગ્રસ્ત યુવાન ની સ્થિતિ હાલ સ્થિર હોવાનુંતબીબી સૂત્રોએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS | एम.आय.टी. रोटेगाव येथील विज्ञान प्रदर्शनाला उस्फूर्त प्रतिसाद
MCN NEWS | एम.आय.टी. रोटेगाव येथील विज्ञान प्रदर्शनाला उस्फूर्त प्रतिसाद
Rajasthan Election 2023: आखिर PM Narendra Modi ने ऐसा क्यों बोला ? Sachin Pilot | Congress | BJP
Rajasthan Election 2023: आखिर PM Narendra Modi ने ऐसा क्यों बोला ? Sachin Pilot | Congress | BJP
Lok Sabha Election में INDIA Alliance कड़ी टक्कर देता लेकिन Congress यहां चूक रही। Netangri
Lok Sabha Election में INDIA Alliance कड़ी टक्कर देता लेकिन Congress यहां चूक रही। Netangri
વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ