ભાવનગર જિલ્લામાં કોરોના અને સ્વાઇનફલૂ ની સાથે વધુ એક આફતનું આગમન થઈ ચૂક્ય્‌ છે ગઈકાલે સિહોર પંથક ના પાંચવડા ગામનો યુવાન કોંગો ફીવરમાં સ્પડાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કોંગોએદેખ॥ દેતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે આજે આરોગ્ય ની ઢીમ પાંચવડા ગામે દોડી ગઈ હતી અને તકેદારી પગલાં ભરવા શરૂ કર્યા હતા ભાવનગરમાં કોરોના અને સ્વાઇનફલૂ ના કહેર વચ્ચે નવી આફત નું આગમન થઈ ચૂક્યાં છે કોરોના અને સ્વાઇનફલૂ ની માફક જ જીવલેણ એવા કોંગો ફીવરે દેખા દીધી છે સિહોર પંથક ના પાંચવડા ગામના ૪૦ વર્ષીય યુવાન ને ગઈકાલે કોંગો ફીવર ના લક્ષણો સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સિહોર ના પાંચવડા ગામે કોંગો ફીવરે દેખા દેતા ની સાથે જ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય ની ટોમે પાંચવડા દોડી ગઈ હતી અને તકેદારી ના પગલાં ભરવા સહિત ની કામગીરી હાથ ધરી હતી કોંગો ફીવર ગ્રસ્ત યુવાન ની સ્થિતિ હાલ સ્થિર હોવાનુંતબીબી સૂત્રોએ જણાવ્યું હતું