સિહોર શહેરમાં છોટા કાશી ગણાતા સિહોરમાં પવિત્ર શ્રાવણ ભક્તિ જામી છે. વહેલી સવારથી શિવ મંદિરો ઝં માસનાં પ્રથમ સોમવારે નવનાથ સહિતના નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર ગંગે, બમ શિવાલયોમાં સવારથી જ ભાવિકોની ભીડ બમ ભોલે ના નાદોથી ગુંજી ઉઠયા છે. જોવા મળી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિતે ચારેયપ્રહરની પૂજા આરતીના કાર્યક્રમો સિહોરના શિવાલયમાં ભકતો દ્વારા ગોઠવાયા છે. બિલ્વાભિષેક, જળાભિષેક દુગ્ધાભિષેક અને બીલીપત્ર જલાભિષેક, દુગ્ધાભિષેક તેમજ દ્વારા મહાદેવ ઉપર અર્પણ કરવામાં પણ પુષ્પાંજલી, લઘુરૂદ્ર, મહારૂદ્ર, સ્તોત્ર આવી રહયા હતા અને સવારથી જ જીવને શિવનું મિલન સિહોરમાં શિવાલયમાં જોવા મળ્યું હતુ. શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ અનેરૂ હોય છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર હોય શહેરભરના જામ, ધુન, કિર્તન સહીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સાંજે પણ અનેક સ્થળોએ ભક્તિ સત્સંગના કાર્યક્રમો યોજાયા છે. શ્રાવણના સોમવારને ધ્યાને લઈ શિવાલયોને અનેરા શણગાર કરવામાં આવ્યા છે. શિવ મંદિરોમાં જીવ અને શિવના સંગમની અનેરી વિવિધ શોભા સાથે શિવજીની પૂજા થઇ રહી છે.