શહેરના લાલ દરવાજા પાસે આવેલ કુસુમહરનાથ વાડી ખાતે બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ 11મો નવરાત્રિ મહોત્સવ ઉજવાયો. જેમાં સૌ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશેષમાં કુસુમહરનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભવદીપભાઈ દવે, નગપાલિકાના કાઉન્સિલર હેમાલીબેન શુક્લ, નીલાબેન જોશી, તથા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. બાજખેડાવાડ જ્ઞાતિજનો દ્વારા નવરાત્રિનો લાભ લેવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G-20 Summit Delhi: G-20 के मेहमानों को परोसे जाएगा इतना टेस्टी खाना, देखें मेन्यू! | PM Modi |Latest
G-20 Summit Delhi: G-20 के मेहमानों को परोसे जाएगा इतना टेस्टी खाना, देखें मेन्यू! | PM Modi |Latest
सन्तक सेना छावनी के द्वारा मेगा स्वच्छता अभियान का आयोजन
सन्तक सेना छावनी के द्वारा मेगा स्वच्छता अभियान का आयोजन
हिंगोली शहराजवळ घडला चार वाहनांचा विचित्र अपघात
हिंगोली शहराजवळ घडला चार वाहनांचा विचित्र अपघात
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવ્યા ડીસા સિવિલ હોસ્પિટલની.
મુલાકાતે.........
બનાસકાંઠા બેકિંગ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લીધી સિવિલ હોસ્પિટલની...
અમદાવાદ ઇસ્કોન હિટ એન્ડ રન કેસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ...
અમદાવાદ ઇસ્કોન હિટ એન્ડ રન કેસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ...