આજ રોજ મા અંબેના પાવન પર્વ આઠમ (નવરાત્રી) નિમીતે આસ્થા હોસ્મ મહેમદાવાદ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીમાં ગરબા કોમ્પીટીશન રાખવામાં આવેલ જેમાં પ્રથમ, દ્રીતીય, તથા ત્રૃતીય ઇનામ આપવામાં આવેલ હતું તથા સોસાયટીની તમામ મહીલાઓ તથા બાળાઓને પ્રોત્સાહન ઇનામ આપવમાં આવેલ હતા આ બાઘાનુ આયોજન મહેમદાવાદ નગર પાલીકાના પૂર્વ પ્રમુખ મનીષાબેેન કમલેશકુમાર પાંડવ તરફથી કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે સોસાયટી ના પ્રમુખ પંકજભાઇ પટેલ , સેક્રેટરી કમલેશકુમાર પાંડવ તથા સ્પર્ઘાની નિર્ણાયક ભુમિકામાં નિલેષભાઇ સોની ( અલકા ડેરી) , તથા જીગરભાઇ જોષીએ નિભાવી હતી. સોસાયટીનાસભ્યો ઘ્વાર ખૂબજ ઉસ્તાહથી નવરાત્રી ગરબા કરેલ હતા જેમાં પ્રથમ ક્રમે ઇલાબેન ગોસ્વામી, દ્રીતીય ક્રમે ઇશાબેન જનકભાઇ માળી તથા મનીષાબેન દરબાર તથા ત્રૃૃૃૃતીય ઇનામ વૈશાલીબેન પટેલને મળેલ હતુ.