રાજુલાના રામપરા-૨ ગામે સુવાઈ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉજવણી કરાઈ હતી. અને જુની પરંપરા મુજબ રામપરા ગામે નવરાત્રી મહોત્સવની અનોખી ગામડાની પરંપરાગત રીતે રાસ-ગરબે રમી ભવ્ય ઉજવણી કરાઈ છે. અને માં અંબા માતાજીની આરતી કરી આશીર્વાદ લઈ ગરબા રમવામાં આવે છે. અને સમસ્ત રામપરા ગામનાં ગ્રામજનો સાથે મળીને રાસ રમતા હોય છે. અને કહીં શકાય કે હજું પણ ગામડાઓમાં વર્ષોથી જુની પરંપરાગત નવરાત્રિની પર્વની ઉજવણી કરાઈ છે..........

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.