રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરી છે . તેવામાં ફતેપુરા તાલુકામાં સતત આજે ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે . તાલુકામાં સવારથી ગરમી અને બફારો અનુભવાય રહ્યો હતો અને ત્યાર બાદ બાપરે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો . આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો સાથે હળવા પવન પણ ફૂંકાયા હતા અને સાંજના સુમારે અને મોડી રાત્રે પણ તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત આસપાસના વિસ્તારમાં એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું . જેના કારણે હાલ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अतिवृष्टि के चलते किसानों की फसल बर्बाद दलहन एवं तिलहन की फसलें हुई खराब किसानों की बड़ी परेशानी
अतिवृष्टि के चलते किसानों की फसल बर्बाद दलहन एवं तिलहन की फसलें हुई खराब किसानों की बड़ी परेशानी
ડીસામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા ખાસ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું
આવતીકાલે 31 ડિસેમ્બર છે જેને લઇ ડીસા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના લોકો નવા વર્ષની ઉજવણી કરવા...
Libya में बाढ़ से हज़ारों की मौत, कहर ऐसा कि नहीं मिल रही लाशों को दफ़नाने की जगह (BBC Hindi)
Libya में बाढ़ से हज़ारों की मौत, कहर ऐसा कि नहीं मिल रही लाशों को दफ़नाने की जगह (BBC Hindi)
सणसवाडीत जागेच्या वादातून तोडफोड करत धमकी पंधरा जणांवर गुन्हे
सणसवाडीत बालविवाहाची तक्रार करणाऱ्या तक्रारदारावर गुन्हे
जागेत प्रवेश करत उद्योजकास...