તો તા,૫,૧૦,૨૨, ને બુધવાર ના રોજ વિજયા દસમી,,દશેરા ,,પ્રસંગે સવારે ૧૦,૧૫,સવાદશ થી, ૧૨,૧૫,સવાબાર વાગ્યા દરમ્યાન કુળગોર દ્વારા શાસ્ત્રોક વિધિ થી શ્રીસુયઁ,શકિત,શસ્ત્ર પુજન યોજાશે તો ક્ષત્રિયો માટે તો દીવાળી કરતાં પણ મોટો તહેવાર હોય તો તે વિજયા દશમી,,દશેરા,,હોય તો બોટાદ શહેર જીલ્લા મા થી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજે રજવાડી પોશાકમાં સાફા બાંધી તલવાર સાથે બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન પ્રસંગ ને દીપાવશો તેવી અપેક્ષા ,,શુભ સ્થળ,,સામતભાઈ જેબલીયા ના નિવાસ સ્થાન, ડીવાયએસપી સાહેબ ના બંગલા પાસે શુભંમ કોમ્પલેક્ષ પાળીયાદ રોડ બોટાદ વધુ વિગત માટે સામતભાઈ જેબલીયા ના,મો, ૯૮૨૪૩ ૯૦૧૩૩,ઉપર કોન્ટેક્ટ કરવા વિનંતી રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.
વિજયા દસમી,,દશેરા ,,પ્રસંગે સમગ્ર ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના સહમંત્રી સામતભાઈ જેબલીયા ના નિવાસ સ્થાને બોટાદ મા દરવષઁ ની જે આવષેઁ પણ શસ્ત્ર પૂજનનો ભવ્ય કાયઁક્મ રાખવામાં આવ્યો છે

