સિહોરના ટાઉનહોલ ખાતે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ પૂ. જીણારામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને શ્રી પેથાભાઈ આહીર(ડિરેક્ટરશ્રી જી.આઈ.ડી. સી ગુજરાત) અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો આ કાર્યક્રમ માં તેજસ્વી વિધાર્થીઓ, શિક્ષણ ક્ષત્ર, કલાક્ષેત્ર તથા રમતગમત ક્ષત્રે વિશિષ્ઠ સિદ્ધિ પ્રામ કરનાર પ્રતિભાઓ ને તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સરકારી નૌકરી માં નિયુક્ત થયેલ 40 કર્મયોગીઓ ને સન્‍માનિત કરવામાં આવ્યા હતા.અ! ઉપરાંત શ્રી વિનુભાઇ ઉકાભાઇ કુવાડેય॥ સિહોર ના આર્થિક સહયોગ દ્વારા આહીર સમાજ ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થી ભાઈઓ તથા બહેનો માટે નિઃશુલ્ક સ્પર્ધાભક પરીક્ષાવર્ગનુ છ મહિના નું આયોજન કરી 97 વિધાર્થીઓ ને ભાવનગર ની ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા તાલીમબ.દ્ર કરવામાં આવ્યા હતા જે વિનુભાઈ ઉકાભાઇ ફુવાડિયા ની સમાજ પ્રત્યે ની નિષ્ટા ને લક્ષ માં રાખી તેમનેપણ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આહીર સમાજ સેવા ટ્રસ્‍ટ સિહોર દ્રારા આહીર સમાજ ના વિધાર્થીઓ માટે છેલ્લા પાંચ વર્ષ થી ચાલીસ હજાર નોટબકો નું રાહતદરે જે વિતરણ કરવામાં આવિ રહ્યું છે તે બદલ આહીર સમાજ સેવા ટ્રસ્‍ટ સિહોર ને સન્માનિત કરવામાં આવ્યું હતું.તેમજ મેરાભાઈ બર્બસીયા ને સમાજ ના કાર્ય માટે હમેશા શ્રી ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે નિઃશુલ્ક વ્યવસ્થા કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.આજ ના દિવસે આહીર સમાજ ના વિધ્યાર્થીઓ ને જ્ઞાતિ ના આગેવાનો દ્રારા તેમજ સરકારી વિભાગ મા ઉચ્ચ સ્થાન પર બિરાજેલ યુવાનો દ્રારા પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં શ્રી રામભાઈ સાંગા(જિલ્લા પ્રમુખ આહીર સમાજ), શ્રી રઘુભાઇ હુબલ(પ્રદેશમંત્રી ભાજપ), શ્રી મહેશભાઈ ખમળ;જ્ઞાતિ પટેલ), શ્રી જયેશભાઇ ડાંગર(સેક્શન ઓફિસર ગાંધીનગર), શ્રી નિકુલભાઈ કોતર(પ્રોફેસર સરકારી કોલેજ ઝઘડીયા), શ્રી રસીલાબેન લાડુમોર(ચીફ એન્જીનીયર સિહોર નગરપાલિકા) શ્રી વિજયભાઈ ધ્રાંગુ(99। શ્રી સોનગઢ) શ્રી નાથાભાઈ ડાંગર,શ્રી મૈયાભાઈ ડાંગર શ્રી વશરામભાઇ ચાવડા, શ્રી દાનાભાઇ ક્ુવાડિયા, ડૉ.મુળજીભાઈ હુંબલ, શ્રી ધીરુભાઈ ડાંગર(બીજનીગમ ઓફિસર), શ્રી જસાભાઈ કુવાડિયા, શ્રી માસાભાઇ ડાગર, શ્રી મિલનભાઈ કુવાડિયા( જિલ્લા પ્રમુખ પત્રકારસંઘ) , શ્રી લખમણભાઈ ડાંગર, શ્રી કાળુભાઇ ડાંગર,શ્રી રામભાઈ ચાવડા, શ્રી હામાભાઈ ખમળ, શ્રી ગોવિંદભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ ડાંગર, શ્રી મનુભાઈ ચાવડા, શ્રી ગગજીભાઈ ડાંગર, શ્રી ડાયાભાઈ ડાંગર, શ્રી હિરેનભાઈ ફુવાડિયા,શ્રી રૈલેષભાઈ હુંબલ, શ્રી અશોકભાઈ હીલળપત્રકાર), શ્રી લાખાભાઈ કુવાડિયા, શ્રી હમીરભાઈ હુંબલ, શ્રી મયુરભાઈ ડાંગર, શ્રી જગાભાઈ કુવાડિયા, શ્રી સહદેવભાઈ ડાંગર તથા બહોળા પ્રમાણ માં વિધાર્થીઓ અને વાલિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ના. આયોજન માટે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાઆવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Renault कर रही Baby Duster SUV पर काम, Nexon-Brezza जैसी एसयूवी को देगी टक्कर
Baby Duster SUV यूरोपीय मार्केट के लिए तैयार की जा रही बेबी डस्टर अगर भारत में लॉन्च होती है तो...
Rahul Gandhi Ladakh Visit: राहुल गांधी की Ladakh के युवाओं के साथ मजेदार बातचीत | Rahul with Youth
Rahul Gandhi Ladakh Visit: राहुल गांधी की Ladakh के युवाओं के साथ मजेदार बातचीत | Rahul with Youth
মৰিগাঁৱৰ আবকাৰী বিষয়া বৰষা বৰা বৰদলৈক গ্ৰেপ্তাৰ দুৰ্নীতি নিবাৰক শাখাৰ
মৰিগাঁও জিলাৰ আবকাৰী বিষয়া বৰষা বৰা বৰদলৈক গ্ৰেপ্তাৰ কৰে মুখ্যমন্ত্রী দুৰ্নীতি নিবাৰক শাখাই।...
दोस्त हो तो ऐसा... अमेरिका ने भारत पर लगाए आरोप तो भड़क उठा रूस, कहा- लोकसभा चुनाव में दखल देना चाहता है US
Russia angry on US खालिस्तान समर्थक आतंकी गुरपतवंत सिंह पन्नू के खिलाफ हत्या की साजिश रचने...