મહેસાણા :આગામી વિધાનસભા ચૂંટણીને લઈ હાલમાં મહેસાણા જિલ્લા સહિત ગુજરાતભરમાં પોલીસકર્મીઓની બદલીઓ થઈ રહી છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પોલીસકર્મીઓની બદલીઓને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક ગમોના દ્રશ્ય જોવા મળતા હોય છે.ત્યારે મહેસાણા જિલ્લા LCBમાં ફરજ બજાવતા પી.આઈ.વાળાની બદલી અન્ય જિલ્લામાં થતા પોલીસ કર્મીઓએ તેઓને વિદાય આપી હતી. મહેસાણા જિલ્લા LCB માં ફરજ બજાવતા અજીતસિંહ વાળાની ભાવનગર ખાતે બદલી થતા પોલીસકર્મીઓએ ગઈકાલે સાંજે પી.આઇ વાળાની LCB ઓફિસ ખાતે પોલીસકર્મીઓ એકત્રિત થઈ માથે સાફો બંધાવી ઢોલ નગડા સાથે LCB ઓફિસથી પી.આઈ વાળાને ઘોડી પર બેસાડી વિદાય આપવામાં આવી હતી.વિદાય દરમિયાન કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.તેમજ પોલીસ કર્મીઓ ઢોલ નગડા ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বানে বিধস্ত কৰা মৰোৱা কমলপুৰ পথত মৰণফাণ্ড
বিগত প্ৰলয়ংকৰী বানে বিভিষিকা সৃষ্টি কৰা বৰলীয়া নৈৰ পূৱদিশৰ প্ৰায়বোৰ পথে চিঙি ভাঙি একপ্ৰকাৰ...
સુરેન્દ્રનગર: સ્પેનમાં બનતા વરસાદી વીજળી સામે રક્ષણ કરતા ઉપકરણો હવે સુરેન્દ્રનગર માં બનશે!
સુરેન્દ્રનગર: સ્પેનમાં બનતા વરસાદી વીજળી સામે રક્ષણ કરતા ઉપકરણો હવે સુરેન્દ્રનગર માં બનશે!
અરવિંદ કેજરીવાલનું મિશન ગુજરાત 2022:ઓગસ્ટ મહિનામાં 4 વખત આવશે ગુજરાત પ્રવાસે
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી...
मिड डे मिलः 55 पैसे प्रति क्विंटल की दर कार्य होगा तो ऐसे ही होगा अवैध परिवहन
बून्दी। कोटा जिले मे मिड डे मिल मे पोषाहार परिवहन हेतु उपानन समिति द्वारा वर्ष 2024 से वर्ष 2026...
Prajwal Revanna Case: प्रज्वल रेवन्ना को पार्टी से निकालने की तैयारी, JD (S) की बैठक में आज हो सकता है एलान
Prajwal Revanna Video Case: कर्नाटक का सबसे बड़ा अश्लील वीडियो रैकेट सामने आने के बाद JD(S)...