ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે ખાંગુડા પરિવાર ધ્વારા માં ચંડી ચામુંડા માતાજી મંદિરે અષ્ટમી હવન પુજન કરવામાં આવ્યુ

આજરોજ ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે ખાંગુડા(રોહિદાસ) સમાજના કુળદેવી માઁ ચંડી ચામુંડા માતાજી મંદિરે નવરાત્રિ ના પાવન પર્વે અષ્ટમી હવન પુજન ધામ ધુમથી કરવામાં આવેલ જેનો લીલવાઠાકોર નાધમૅ પ્રમીઓ એ આરતી પ્રસાદ નો લાભ લીધો તેમજ ખાંગુડા પરિવાર  લીલવાઠાકોર ના અગ્રણી તેમજ સમાજ આગેવાન શ્રી ઓમા મુકેશભાઈ ખાંગુડા., કિરીટભાઈ ખાંગુડા, કિશોરભાઈ ખાંગુડા, અંબુભાઈ ખાંગુડા, મોહનભાઈ દેવચંદભાઈ ખાંગુડા, સુરેશભાઈ કાળુભાઈ ખાંગુડા, પરસોતમભાઈ ખાંગુડા, રમેશભાઈ ખાંગુડા, નારણભાઈ ખાંગુડા, વાલચંદભાઈ ખાંગુડા, માંગુભાઈ, કનુભાઈ ખાંગુડા, બાબુભાઈ, ભરતભાઈ ખાંગુડા, દિનેશભાઈ ખાંગુડા, રામચંદભાઈ ખાંગુડા, ચીમનભાઈ ખાંગુડા, મનુભાઈ ખાંગુડા, ભુપેન્દર્ ખાંગુડા. મહિલા બહેનો  વિગેરે સમાજના  મહાનુભાવો ઉપસ્થિત રહી મા ચંડી ચામુંડા માતાજી મંદિરે અષ્ટમી હવન પુજન કરી માતાજી ના દર્શન કર્યા હતા