ખંભાતના કોલમપાડા ખાતે માઁ કોલંબાના મંદિરે ચોસઠ દિવાની 75 આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કલ્પેશભાઈ પંડિત, રણછોડભાઈ ભરવાડ, રમણલાલ ઠક્કર, ખુશમનભાઈ પટેલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.