સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી દેશી તમંચા સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.

વરાછા કાપોદ્રા ચાર રસ્તા શ્રધ્ધા કોમ્પલેક્ષ ખાતે નાણા ધીરધારનો ધંધો કરતા વેપારીને દેશી તમંચો બતાવી લુટ કરવાની કોશીશ કરનાર ૪ આરોપીઓને ૧ દેશી તમંચો તથા ૮ જીવતા કારતુસ તથા ગન પાવડર તથા ચોરી કરેલ પલ્સર મો.સા. સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર છેલ્લા ચાર વર્ષથી ચીટીંગના ગુનામાં ધરપકડ ટાળી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી સુરત શહેર વરાછા પોલીસ

છેલ્લા ત્રણ વર્ષથી ધરપકડ ટાળી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી સુરત શહેર વરાછા પોલીસ

પુણા પોલીસ સ્ટેશન ના મારા મારીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા બાળકિશોરને હ્યુમન સોર્સિસ આધારે પકડી પાડતી સુરત શહેર વરાછા પોલીસ