Big breking 

Patan 

ચાણસ્મા ના લણવા ગામે સંખ્યાબંધ માછલાં ના કોઈ અગમ્ય કારણોસર થયા મોત 

લણવા ગામે આવેલ વડું તળાવ ની ઘટના 

માછલાં ના મોત ને લઇ આ વિસ્તાર માં દુર્ગંધ નો માહોલ 

માછલાં ના મોત પાછલ કેમિકલ, ઓઇલ કે ઓકિસજન ઘટી જતાં મોત ની આશંકા 

ચાણસ્મા તંત્ર ને કરાઇ જાણ 

લણવા ગ્રામ જનો માં આ ઘટના ને લઇ રોષ.

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ