હાલ ચાલી રહેલા 36 મી નેશનલ ગેમ્સ મા ધનસુરા તાલુકાના વડાગામ ની હિના ખલિફા એ કુસ્તી ની સ્પર્ધા મા 53 કિલો ની કેટેગરી માં બ્રોન્ઝ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો
આ બાબતે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા હિના ખલિફા ના પરિવાર ને અભિનંદન પાઠવવા મા આવ્યા હતા
રિપોર્ટ ઈરફાન મલેક