ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરતભાઈ જોશી ની ટમ પૂરી થઈ જતા નવા ચેરમેનની કરાઈ નિમણૂક

 નવા ચેરમેન તરીકે બિરેનભાઈ પરીખને ડાકોર ટેમ્પલ કમિટીની જવાબદારી સોંપાઈ

બિરેનભાઈ પરીખ મૂળ અમદાવાદના રહેવાસી

 2014માં બિરેનભાઈ પરીખની સેશન કોર્ટ નડિયાદ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે કરાઈ હતી નિમણૂક

 ડાકોર ટેમ્પલ કમિટીમાં કુલ હોય છે પાંચ ટ્રસ્ટીઓ

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ઠાસરા ડાકોર