સુરત શહેર ના વિવિધ વિસ્તારોમાં નમો કિસાન પંચાયત અંતર્ગત વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો.

પ્રદેશ કિસાન મોરચાના યશસ્વી અધ્યક્ષ હિતેશભાઈ પટેલજીના નેતૃત્વમાં ગુજરાતના 18000 ગામડાઓમાં નમો કિશાન પંચાયત કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સૂરત જિલ્લના વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.