પેટલાદ શહેરમાં કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ બેંકના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થતા આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે સમગ્ર બનાવીને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.