ખંભાત કોલેજના એમ.એડ, એમ.કોમ, એમ.એસસી, એમ.એ અનુસ્નાતક ભવનોમાં નવરાત્રિ ઉજવાઇ હતી.સંસ્થાના સેક્રેટરી ડૉ.બંકીમચંદ્ર વ્યાસ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ગરબા ઘૂમ્યા હતા.