તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેઇમ બબિતાજી (મુનમુન દત્તા) વડોદરા કારેલીબાગના  શ્રી નવશક્તિ ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. આ મુલાકાતને પગલે તેના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. શ્રી નવશક્તિ મહોત્સવમાં બબિતાએ માતાજીના દર્શન કર્યાં હતા.