October 2, 2022વડોદરા ખાતે આયોજિત Rising India & the World કાર્યક્રમમાં માનનીય વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરજીએ Foreign Policy in the Modi era વિષય પર યુવાનો સાથે સંવાદ સાધ્યો. 

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.