આજરોજ રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર શાળા માં બાળ-ગરબા મહોત્સવ રમઝટ- 2022 નું આયોજન કરેલું જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકો ગુજરાતની સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો આમ પણ નવરાત્રીએ ગુજરાતીઓ માટે મા નવદુર્ગાની આરાધના નો પર્વ ગણાય તેથી સર્વ પ્રથમ સર્વે બાળકોએ માં જગદંબાની મહા આરતી કરી અને ગરબાનો પ્રારંભ કરેલ ત્યારબાદ છેલ્લે છુટા ગરબા રાખી અને રમવાની સ્પર્ધા પણ રાખેલ જે અંતર્ગત એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરેલ તેમજ નવનિર્માણ સ્ટાફ તેમજ વાલીગણ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો.. બાળકો પણ મન મૂકી અને ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા. નાના નાના ભૂલકાઓ એ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા તે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.. અને ભાતીગઢ સંસ્કૃતિના દર્શન થયેલા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চিলাপথাৰত সদৌ অসম ইভেণ্ট ডেকৰেটৰ্চ ৱেলফেয়াৰ এছোচিয়েশ্যনৰ সভা কেইবাটাও গুৰুত্বপূৰ্ণ প্ৰস্তাৱ গ্ৰহণ
চিলাপথাৰত সদৌ অসম ইভেণ্ট ডেকৰেটৰ্চ ৱেলফেয়াৰ এছোচিয়েশ্যনৰ সভা কেইবাটাও গুৰুত্বপূৰ্ণ প্ৰস্তাৱ গ্ৰহণ...
Budget Cars with AMT: कम बजट में सिटी ड्राइविंग के लिए हिट हैं ये कारें, Punch से लेकर Exter तक शामिल
Budget Cars with AMT आज हम आपके लिए इंडियन मार्केट में मौजूद ऑटोमेटिक गियरबॉक्स के साथ आने वाली...
বাখৰ বেঙেনাত তোৰণৰ নিৰ্মান কাৰ্য্যৰ শুভাৰম্ভ কৰে বিধায়ক সুশান্ত বৰগোঁহাঞে।
শিৱসাগৰ জিলাৰ বাখৰ বেঙেনাত ঐতিহাসিক বাখৰ বেঙেনাৰ সন্মুখত তোৰণৰ নিৰ্মানকাৰ্য্যৰ শুভাৰম্ভণী কৰে...
રૂ .૧૬૦૦૦ / ની કિંમત ના મોબાઇલ ની ચોરી કરનાર , ટેકનીકલ સોર્ચીત આધારે જે ગુન્હા મા ચોરાયેલ મોબાઇલ સાથે અક્ષયભાઇ મુકેશભાઇ રાદડીયા ઉ.વ ૩૦ ધંધો મજૂરી રહે . રાણપુર જન્મભૂમી હાઇસ્કુલ પાસે તા.રાણપુર જી . બોટાદ વાળા ને પકડી પાડતી લાઠી સર્વેલન્સ ટીમ.
રૂ .૧૬૦૦૦ / ની કિંમત ના મોબાઇલ ચોરી કરેલ , મોબાઇલ નંગ -૧ ની E - F.I.r. આધારે એક ઇસમ ને ઝપડી...