રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત મહેમદાવાદ તાલુકા ના સિહુંજ ગામમાં મહિલાઓ ને પ્રોત્સાહિત થાય તેને લઈને વાનગી સ્પર્ધા તેમજ બાળમેળાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામની મહિલાઓ સાથે ઇન્ચાર્જ સીડીપીએસ શ્રી દિપ્તીબેન પંચાલ, મુખ્ય સેવિકા હેતલબેન એન પરમાર તેમજ ગામના સરપંચ શ્રી પ્રભાતસિંહ પરમાર તેમજ ડેપ્યુટી સરપંચ તેમજ બાળકો જોડાઈ હાજર રહિયા હતા.