ખેડા જિલ્લાના મહુધા ખાતે સીમજી ભાગોળ વોર્ડ નંબર 4 માં આમ આદમી પાર્ટી મહુધા શહેર ઈન્ચાર્જ અને કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મહુધા શહેર આમ આદમી પાર્ટી વોર્ડ ઈન્ચાર્જ મલેક મહંમદ ઈરફાન ભાઈ , સૈયદ ઈરશાદ અલી , ઈરશાદ હુસેન (માસ્તર) તેમજ મહુધા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર્તા મહંમદ સકલેન , મલેક માહિર સાદિક ભાઈ , સૈયદ સાકીર હુસેન ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું .રિપોર્ટ ઈરફાન મલેક