બોટાદઃ શહેરના તુરખા રોડ વિસ્તારમાં સાત-આઠ વર્ષ અગાઉ સમળીયા હનુમાનજી મંદિર સુધીમાં એકપણ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન થતું ન હતું. બોટાદવાસીઓ માત્ર શેરી ગરબાઓથી નવ રાત સુધી માતાજીના શકિત સ્વરૂપની આરાધનાનો કરતા હતા. કેટલાક સુખી સંપન્ન લોકો પાર્ટી પ્લોટમાં જઈને નવરાત્રીનાં આનંદ માણતા હતા.પરંતુ મધ્યમ અને સામાન્ય પરિવારના બહેનોને આર્થિક સંકળામણ, ટ્રેડિશનલ ડ્રેસ અને સામાજિક બંધનોને કારણે પાર્ટી પ્લોટમાં જવું શક્ય ન હતું.આ સમયે તુરખા રોડ ઉપર આવેલ ગોપાલનગરના જય અંબે યુવક મિત્ર મંડળના સભ્યોને મધ્યમ અને સામાન્ય વર્ગના બહેનોને હેરાનગતિ ન થાય એના માટે પોતાના વિસ્તાર ગોપાલનગરમાં જ પાર્ટી પ્લોટ જેવી મોટી ગરબી કરવાનો વિચાર આવ્યો. વર્ષ:૨૦૧૩-૧૪ થી આજદિન સુધી બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને બે-તાળી,ત્રણ તાળી, રાસ, હિંચ વગેરે પ્રકારના ગરબાઓ લેવામાં આવે છે. ૧૫૦૦થી ૨૦૦૦ બહેનો એકસાથે મેદાનમાં રાસ લઈ શકે અને ૨૦૦૦ કરતા વધારે ભાઈઓ-બહેનો બહારથી રાસને નિહાળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઓરકેસ્ટ્રા ગ્રુપના સથવારે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ના તાલે નાની બાળાઓ અને મહિલા ગરબે રમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અવસર લોકશાહીનો.
લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા શિવરાજપુર બીચ ખાતે વોકેથોન યોજાઇ
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાએ લીલી ઝંડી બતાવી વોકેથોનનો કરાવ્યો...
2024 Jawa 42 बाइक भारत में हुई लॉन्च, 250 सीसी इंजन के साथ मिली बेहतर ग्राउंड क्लियरेंस
जावा की ओर से भारतीय बाजार में 2024 Jawa 42 बाइक को लॉन्च कर दिया गया है। इसमें किस तरह के...
ગુજરાતના 6 સહિત 151 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના મેડલની જાહેરાત
વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા 151 પોલીસ કર્મચારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીના મેડલની...
সোণাৰিত পথ দুৰ্ঘটনাত এজনৰ মৃত্যু
সোণাৰিত পথ দুৰ্ঘটনাত এজনৰ মৃত্যু
বলেৰো পিকআপ আৰু স্কুটিৰ মুখামুখি সংঘৰ্ষ নিহত ১...