શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી -ગોધરા દ્વારા આયોજિત યુથફેસ્ટીવલ સ્પંદન -૨૦૨૨ તારીખ ૨૩,૨૪,૨૫ સપ્ટેમ્બર -૨૦૨૨ ના રોજ યોજાયો હતો . જેમાં આર્ટ્સ કૉલેજ ફતેપુરાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ સુંદર પ્રદર્શન કર્યું હતુ. જેમાં લઘુનાટક ( સ્કીટ ) માં પ્રથમ સ્થાન મેળવી કૉલેજનું નામ રોશન કર્યું હતુ. આ ટીમ વેસ્ટ ઝોન યુથફેસ્ટીવલમાં યુનીવર્સીટીનું નેતૃત્વ કરશે. સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત યુથફેસ્ટીવલ સ્પંદન-૨૦૨૨ યોજાયો. જેમાં ફતેપુરા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજનું ગૌરવ વધાર્યુ
![](https://i.ytimg.com/vi/m0JVD_kY3bE/hqdefault.jpg)