રાજસ્થાનના આબુ રોડ પર, PM મોદીએ માઈકનો ઉપયોગ કર્યા સિવાય વિશાળ સભાને સંબોધિત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ ના કરવાના નિયમનું મારે પાલન કરવું જોઈએ.